Atlanta Electricals IPO GMP Today :એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ આઈપીઓ જીએમપી બન્યું રોકેટ જાણો અહીં અન્ય વિગતો!

Atlanta Electricals IPO GMP Today

Atlanta Electricals IPO GMP Today : એટલાન્ટા ઈલેક્ટ્રિકલ્સ આઈપીઓ જીએમપી (IPO), એટલાન્ટા ઈલેક્ટ્રિકલ્સ આઈપીઓ આગામી 22મી સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે અને 24મી સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ થશે. જોકે એન્કર ઇન્વેસ્ટર્સ માટે આ જાહેર ભરણું એક દિવસ એટલે કે 19મી સપ્ટેમ્બરના રોજ ખુલ્લુ રહેશે. એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ આઈપીઓ મેઈનબોર્ડ પ્રારંભિક જાહેર ભરણા આવતા અઠવાડિયે ખૂલવા જઈ રહ્યો … Read more