Euro Pratik Sales IPO GMP: અહીં જુઓ કંપની વ્યાપાર મોડેલ, સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ!
Euro Pratik Sales IPO Company Details: યુરો પ્રતીક સેલ્સ લિમિટેડ કંપનીનો પરિચય અને વ્યાપાર મોડેલ; યુરો પ્રતીક સેલ્સ લિમિટેડની સ્થાપના 19 જાન્યુઆરી, 2010 ના રોજ થઈ હતી. આ મુંબઈ સ્થિત મુખ્ય મથક ધરાવતી કંપની એસેટ-લાઇટ બિઝર્નેસ મોડેલ પર કાર્ય કરે છે, જેમાં ઉત્પાદન ડિઝાઇન અને વિકાસ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. 31 માર્ચ, … Read more