GK Energy IPO GMP Today : ખુલતા જ 1 કલાકમાં આખો ભરાઈ ગયો; જાણો શું કરે છે કંપની?

GK ENERGY IPO GMP TODAY

GK Energy IPO GMP Today (Grey Market Premium): જીકે એનર્જી સૌર ઊર્જાથી ચાલતા કૃષિ પંપ પ્રણાલીઓ માટે એન્જિનિયરિંગ અને ઇન્સ્ટોલેશન સેવાઓ પૂરી પાડતી કંપની જીકે એનર્જી લિમિટેડનો આઈપીઓ (IPO) 19 સપ્ટેમ્બર 2025થી ખુલ્યો છે, જેને 23 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે. આ આઇપીઓ ₹464.26 કરોડનો બુક-બિલ્ડ ઈશ્યૂ છે, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹3103.10 કરોડ છે. આ ઇશ્યૂમાં … Read more