Urban company IPO allotment status: અહીં તમે રજિસ્ટ્રારની વેબસાઇટ, NSE અને BSE દ્વારા ફાળવણીની સ્થિતિ તપાસો
Urban Company IPO Allotment Status Live: હોમ સર્વિસ પ્લેટફોર્મ અર્બન કંપનીના IPOને સબ્સ્ક્રિપ્શનના છેલ્લા દિવસે શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો. આ વર્ષનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થયેલો IPO બન્યો છે. હવે રોકાણકારો તેના એલોટમેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPOનું એલોટમેન્ટ આજે ચાલુ થઈ ગયું છે. જેની વિગતો નીચે મુજબ છે: Urban Company IPO allotment via the … Read more