Urban Company IPO આજનું જીએમપી (ગ્રે માર્કેટ પ્રીમિયમ), સબસ્ક્રિપ્શન સ્ટેટસ અને આઈપીઓ લાગવાની શક્યતા કેટલી છે?

Urban Company IPO

અર્બન કંપનીનો આઇપીઓ 10 થી 12 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો. આ દ્વારા, કંપનીએ બજારમાંથી રૂ. 1,900 કરોડ એકત્ર કર્યા છે. રિટેલ રોકાણકારોએ આ IPOમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછા રૂ. 14,935નું રોકાણ કરવું પડ્યું હતું. Urban Company Ipo subscription status: અર્બન કંપનીનો આઇપીઓ સબસ્ક્રિપ્શન સ્ટેટસ 108.98 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 12 સપ્ટેમ્બર, 2025ના રોજ … Read more