VMS TMT IPO GMP Today: જાણો અહીં પ્રાઈસ બેન્ડ, સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ અને આઈપીઓ જીએમપી

VMS TMT IPO GMP

VMS TMT IPO GMP (Grey Market Premium): વીએમએસ ટીએમટી આઈપીઓ; ગુજરાત સ્થિત આ કંપની TMT બાર્સ (થર્મો-મિકેનિકલ ટ્રીટેડ બાર) બનાવે છે, જેનો ઉપયોગ ઇમારતોના બાંધકામમાં થાય છે. કંપનીનો ₹148 કરોડનો IPO આજે, 17 સપ્ટેમ્બર 2025થી ખુલ્યો છે અને 19 સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લો રહેશે. ઈમારત સંબંધિત કંપનીઓમાં રસ ધરાવતા લોકો માટે આ એક સારો ઓપ્શન … Read more